Documents Info
Let’s Connect
Protect my brand
જરૂર DOCUMENTS
૧. વ્યક્તિગત (Individuals):
આધાર કાર્ડ
પાન કાર્ડ
ઇમેઇલ આઈડી
૨. એલએલપી (LLP – Limited Liability Partnership):
COI (Certificate of Incorporation)
LLP એગ્રિમેન્ટ
PAN કાર્ડ
ઓફિસનું એડ્રેસ પ્રૂફ
ભાગીદારોના આધાર કાર્ડ અને પાન કાર્ડ
ઇમેઇલ આઈડી
૩. પાર્ટનરશિપ ફર્મ (Partnership Firm):
પાર્ટનરશિપ ડીડ
ફર્મનો PAN કાર્ડ
ઓફિસનું એડ્રેસ પ્રૂફ
ભાગીદારોના આધાર કાર્ડ અને પાન કાર્ડ
ઇમેઇલ આઈડી
૪. કંપની (Private Limited / Limited):
COI (Certificate of Incorporation)
MOA / AOA (મેમોરેન્ડમ અને આર્ટિકલ્સ ઓફ અસોસિએશન)
કંપનીનો PAN કાર્ડ
ઓફિસનું એડ્રેસ પ્રૂફ
ડિરેક્ટર્સના આધાર કાર્ડ અને પાન કાર્ડ
ઇમેઇલ આઈડી
📌 પાવર ઑફ એટર્ની (Form TM-48) – PDF અમે બનાવીને WhatsApp પર મોકલી આપીએ છીએ. 👉 તમારે તે પ્રિન્ટ કરીને, સાઇન કરીને, સ્કેન કરેલ કોપી પાછી મોકલવી પડશે. સાથે તમારી ઈમેઇલ ID અને સંપર્ક નંબર આપવો આવશ્યક છે.
To initiate the trademark registration process, please provide the following documents:
Individuals
Aadhar, PAN, Business/product details
LLP
LLP Agreement Certificate of Incorporation Identity and address proof of partners Business/product details
Partnership Firm
Partnership Deed Identity and address proof of partners Business/product details
Company
Certificate of Incorporation Memorandum of Association (MOA) Identity and address proof of directors Business/product details
Important Information
Power of Attorney (Form TM-48): Required to authorize us to act on your behalf.
Email/Contact: Active email and contact number for communication.
Trademark Usage: Use '™' symbol for unregistered trademarks and '®' for registered
trademarks.
Typical Timeline: 9 months – 2 years (subject to examination and opposition).
Process Notes: The trademark application undergoes examination, publication, and potential
opposition before registration.
Monitoring Policy: We will periodically check the status and call you as soon as an update is
available. Due to the process being entirely dependent on government timelines, we avoid
frequent follow-ups On call
Don't let trademark objections derail your brand protection efforts. Reach out to PROTECTMYBRAND.IN today, and let us lead you through the maze of trademark objections towards the successful registration and safeguarding of your brand
⚖️ ટ્રેડમાર્ક અરજી અને તેનો ઉપયોગ
✅ ™ ચિહ્ન – અરજી ફાઈલ કર્યા બાદ 24 કલાકમાં ઉપયોગ કરી શકો છો.
✅ ® ચિહ્ન – ફક્ત રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ જ વાપરી શકાય.
📅 સમયગાળો: સામાન્ય રીતે 9 મહિના થી 2 વર્ષ સુધીનો હોય છે.
⚠️ જો ઑબ્જેક્શન, હિયરીંગ અથવા ઓપોઝિશન આવે તો પ્રક્રિયામાં વધુ સમય લાગી શકે.
🔔 તમારી ટ્રેડમાર્ક અરજીનું રજિસ્ટ્રેશન પૂર્ણ ન થાય ત્યાં સુધી, અમે તેની સ્ટેટસ પર સતત નજર રાખીએ છીએ.
→ જ્યારે પણ કોઈ મહત્વપૂર્ણ અપડેટ આવે – જેમ કે એક્ઝામ રિપોર્ટ (Objection), ઓપોઝિશન, અથવા હિયરીંગ (Hearing) – ત્યારે અમે તાત્કાલિક તમને જાણ કરીએ છીએ.
→ આ પ્રક્રિયા દરમિયાન જરૂરી ફોલો-અપ માટે અમે તમારી સાથે સંપર્કમાં રહીશું.
❌ ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશનની આખી પ્રક્રિયા સંપૂર્ણપણે સરકારી સમયગાળાઓ પર આધારિત હોય છે.
→ તેથી, ક્લાયન્ટ તરફથી વારંવાર ફોલો-અપ કરવાની જરૂર નથી.
→ અમને જયારે પણ કોઈ અપડેટ મળશે, ત્યારે અમે તુરંત તમને ફોન દ્વારા માહિતી આપશું.